Gujarati Good Morning videos by AJ Anand Watch Free
Published On : 27-Dec-2018 08:00am613 views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
44 Comments
શીશ ઝુકાવી કરું નિત્ય ઈશ ને અરજ..... ને પૂછું એક જ સવાલ..... માણસો તો જન્મ લે છે બધેય..... પણ ક્યાંક ને ક્યાંક રોજે માણસાઈ મરી રહી છે.....
શીશ ઝુકાવી કરું નિત્ય ઈશ ને અરજ..... ને પૂછું એક જ સવાલ..... માણસો તો જન્મ લે છે બધેય..... પણ ક્યાંક ને ક્યાંક રોજે માણસાઈ મરી રહી છે.....
શીશ ઝુકાવી કરું નિત્ય ઈશ ને અરજ..... ને પૂછું એક જ સવાલ..... માણસો તો જન્મ લે છે બધેય..... પણ ક્યાંક ને ક્યાંક રોજે માણસાઈ મરી રહી છે.....
ખુબ જ સરસ વાત કરી આનંદભાઈ આ જમાના માં આપણે માણસ તો રહ્યા પણ માણસાઈ ભુલ્યા...
પાર્થ પંચાલ તમારો ખૂબ ખૂબ આભાર..તમે પણ તમારા કોઈ અનુભવ લખી અમારા સુધી પહોંચાડી શકો છો..?
હા જરૂર..... બસ આજ વાત દરેક ના મનને સમજાય અને અનુસરે એજ ઈશ ને અરજ......
બિલકુલ સાચી વાત છે સિમરનજી..જરૂરતમંદની મદદ કરતા રહીશુંને તો ભગવાન કહ્યા વગર જ ખુશી આપતો રહેશે..આપણે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવાના છે કે જરૂરિયાતમંદ ની મદદ કરી શકીએ...??
હા...... મારા મત મુજબ તો..... જરૂરતમંદ ની શક્ય એટલી મદદ કરો..... ખુદ હસતા રહો ને અન્ય ની ખુશીનું કારણ બનો.....
વાહ સિમરનજી..બહુ જ સુંદર રચનાઓ છે...અને જીંદગી બધા માટે એક જ છે..પણ ફરક માત્ર એટલો જ છે...કે કોઈ પોતાની ખુશી માટે જીવે છે..તો કોઈ બીજા ને ખુશ રાખવા માટે જીવે છે..હવે નક્કી આપણે કરવાનું છે..??
ઇન્દિરા ભટ્ટજી થેન્ક યુ...અને બીજાથી કંઈક અલગ કરીશુ ને તો આગવા બનીશુ...ભગવાને આપેલા આ સુંદર જીવનને બીજાની મદદ કરી જીવીએ..??
જીવન કરું હું વ્યતીત અન્ય ની ખુશીમાં ખુશ રહીને...... રડતી આંખોનું સ્મિત બનું અને નિરાશાની આશા બની..... જીવન ને જીવતા નય પણ માણતા હું શીખવું.
મારુ એક જ કર્મ..... કરું અન્નદાન ને વસ્ત્રદાન.... વહેંચતી રહું આસપાસ ખુશીઓ અવિરત..... સાંઈ એ આપ્યો જનમ..... રાખી એનામાં શ્રદ્ધા ને સબુરી....
Anand absolutelyr right God give us a good life to do something different in our life
અમે પણ તૈયાર છીએ તીર્થરાજસિંહ..આપણે એકબીજાના અનુભવો શેર કરીયે..મજા પડશે તમારી સાથે વાતો કરવામા..☺️?
તીર્થરાજસિંહ ખૂબ ખૂબ આભાર..આપણે બધા પહેલેથી જ જાણીએ છીએ આ બધુ પણ આજની આ ફાસ્ટ લાઇફમાં આપણે બધા એટલા બીઝી થઈ ગયા છીએ કે બીજા તો ઠીક પણ પોતાના માટે પણ સમય નથી લોકો પાસે..તો આપણે એ કાલની શરૂઆત આજથી કરીયે..બની શકે તો દરરોજ કોઈ એક વ્યક્તિની મદદ ચોક્કસપણે કરીયે...??
અને સાંજે રાત કે ઝાંઝબાત માં આપણા અનુભવો share કરીશું. હું તૈયાર છું . શુ તમે બધા છો????
ખૂબ સુંદર કહ્યુ AJ Anand કે "ચાલો થોડા માણસ બનીએ" પરંતુ શું આપણે બધા આ માણસ બનવાની વાતો પહેલેથી નથી જાણતા? છતાં મોટા ભાગે આપણે બધા વાતો કરી ભૂલી જઈએ છીએ. તો ચાલો આપણે બધા આજ કહેવાનું છોડી કરી બતાવીએ. આજ પુરા દિવસ દરમિયાન આપણે આ વાત યાદ રાખી લોકોને મદદરૂપ થવા પ્રયત્ન કરીએ તે લોકો કોઇપણ હોઈ શકે. વિદ્યાર્થીઓ માટે તેમના classmate, job કરનારા માટે તેમના office કલીગ, કોઈ મિત્ર, કે અન્ય કોઇપણ વ્યક્તિ ; આજે આપણે કમસે કમ એક વ્યક્તિને જરૂર મદદરૂપ થવા પ્રયત્નો કરીશું.
એકદમ સાચી વાત છે દીપકભાઈ..તમે ક્યારેક આવી રીતે કોઈને મદદ કરી હોય તો અમારી સાથે શેર કરી શકો છો...?
બિલકુલ સાચી વાત છે રાકેશભાઈ..અને બહુ ઓછા લોકો છે જે બીજાની ખુશી મા પોતાની ખુશી શોધે છે..?
બિલકુલ સાચી વાત છે રાકેશભાઈ..અને બહુ ઓછા લોકો છે જે બીજાની ખુશી મા પોતાની ખુશી શોધે છે..?
થેંક્સ અ લોટ પાર્થભાઈ..અને પેલુ કહેવાય છે ને કે બીજાની ખુશી મા જ આપણી ખુશી છે..અને સૌથી મોટો ધર્મ માણસાઈનો ધર્મ છે..બીઈંગ હ્યુમન...??
Amazing ?#AJ Anand ... What i believe is instead of help someone change yourself and then do what we want and make us happy. Best human service is help any poor.
ખૂબ આભાર shefaliજી.. કોઈને મદદ કરવાથી જો આપણે એના સ્મિતનુ કરણ બનીયેને તો એ દુનિયાનુ સૌથી મોટા મા મોટુ સુખ છે...?
ખૂબ સુંદર રજૂઆત...કોઈને મદદ કરવા લીધેલું નાનું પગલું પણ ખૂબ જ મહત્વ ધરાવતું હોય છે. પછી જરૂરી નથી કે એ મદદ આર્થિક જ હોય. કોઈના એક નાનકડા સ્મિત નું કારણ બની એ તોય ઘણું છે...
મહેન્દ્રભાઈ ખૂબ જ સરસ કામ કરો છો તમે અને આવા જ નાના નાના કામો માણસને વધુ સારો માણસ બનાવે છે...??
હા રોહિતભાઈ આપણા સપના અને વિચારોની સાથે સાથે કોઈને નાના મા નાની ભેટ આપીને પણ એ ખુશીનો આનંદ લઈ શકાય.. જેનો અનુભવ અદ્ભૂત હોય છે..?
કોકને કામ લાગીએ એ જીવન કામનું. ઘરે ઘણી વસ્તુઓ જે મારા ઉપયોગમાં નથી હું બીજાને આપી દઉં જેને કામ લાગશે. એક નાની સંસ્થા થકી થોડાક વિદ્યાએથીઓની સ્કૂલ ફિસ ભરું છું. બસ એ બધું કરવાથી માણસ હોવનો અનુભવ સચવાય છે.
હા, જ્યાં માત્ર આપણા સપના, આપણા વિચારો થકી કોઈને ખુશ કરી શકીએ...અદ્ભૂત , અવિશ્વસનીય...
ખૂબ ખૂબ આભાર રોહિતભાઈ..અને ખૂબ જ સુંદર રચના છે આપની..અત્યારના આ સમયમા કોઈની પાસે કોઈને મદદ કરવાનો સમય જ નથી..પણ આપણે આપણા એક નાનકડા પ્રયત્નથી એ શક્ય છે..તો ચાલો સાથે મળી એની શરૂઆત કરીએ..?
દિપક ઠાકોર આભાર..દોસ્ત...??